અમદાવાદ જિલ્લો
અમરેલી જિલ્લો
અરવલ્લી જિલ્લો
આણંદ જિલ્લો
કચ્છ જિલ્લો
ખેડા જિલ્લો
ગાંધીનગર જિલ્લો
ગીર સોમનાથ જિલ્લો
છોટાઉદેપુર જિલ્લો
જામનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
ડાંગ જિલ્લો
તાપી જિલ્લો
દાહોદ જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લો
🚩 "રાષ્ટ્રીય આર્ય નિર્માણ સભા" ના દરેક સભ્ય માટે આ સંહિતા ફરજિયાત છે.🚩
🚩મીટિંગમાં શિસ્ત અને અસરકારક સંચાલન માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે! 🚩
🚩संगच्छध्वं संवदध्वं 🚩
નમસ્તે!
આ ગ્રુપ આર્યવ્રત ભારતવર્ષના ગુજરાત પ્રાંતના નગરના આર્યો / હિંદૂઓ / વૈદિક સનાતન ધર્મ આસ્થાવાન ભાઈઓ માટે છે.
આ ગ્રુપમાં વિધર્મીઓનો પ્રવેશ કડક પ્રતિબંધિત છે.
જો ગ્રુપમાં નવા સભ્યોને જોડાવવા હોય તો કૃપા કરીને ગ્રુપ એડમિનનો સંપર્ક કરો.
સસ્નેહ,
🚩 નરેશ જી ,આર્ય હેમંત જી, ચન્દ્રેશ જી ,રોહિત જી, સુમીત્ર જી , ડૉ પીનાબહેન જી (ગ્રુપ એડમિન) 🚩
🚩 આર્યત્વ - હિંદુત્વ સેવાની 5 મુખ્ય આજ્ઞાઓ 🚩
1️⃣ આર્યત્વ માટે લડવું.
2️⃣ જો લડી શકતા નથી, તો લખવું.
3️⃣ જો લખી શકતા નથી, તો બોલવું.
4️⃣ જો બોલી શકતા નથી, તો ઓછામાં ઓછું સાથ આપવું.
5️⃣ અને જો સાથ પણ આપી શકતા નથી, તો જે લડી, લખી અને બોલી રહ્યા છે, તેમનો સમર્થન અને સહયોગ કરવો.
🚩 કૃણવાંતો વિશ્વમ આર્યમ- 🚩
🚩 **"રાષ્ટ્રીય આર્ય નિર્માણ સભા" ઓનલાઈન મીટિંગ માટે આચાર સંહિતા 🚩
🕒 સમય: 1 કલાક | 🎯 ઉદ્દેશ્ય: શિસ્તબદ્ધ અને અસરકારક મીટિંગ સંચાલન
✅ સમયનું પાલન: મીટિંગ શરૂ થવાના 5 મિનિટ પહેલા જોડાઓ.
✅ પ્રસ્તાવના: દરેક સભ્યએ પોતાનું નામ અને જિલ્લાના નામ સાથે પરિચય આપવો.
✅ મુક્ત ચર્ચા: મીટિંગ દરમિયાન ધ્યાનપૂર્વક સાંભળો અને અવ્યાખ્યેય (Repetitive) ચર્ચાને ટાળો.
✅ શિસ્ત: કોઈપણ સભ્યે અન્ય પર વ્યક્તિગત કે મત પંથ સમ્પ્રદાય પર ટીકા કે અવરોધ કરવો નહિ.
( આર્ચાય જી વિસ્તૃત સમજણ સત્રમ માં આપશે )
✅ અગાઉ તૈયાર રહો: ઈન્ટરનેટ અને ડિવાઈસ (મોબાઈલ/લૅપટોપ) તપાસી લો.
✅ માઈક્રોફોન નિયમ: અવાજ ગૂંજન રોકવા માટે માઇક મ્યૂટ રાખો, બોલવા માટે હોસ્ટની પરવાનગી લો.
✅ વૉટ્સઅપ/ગ્રુપ ઉપયોગ: ફક્ત સંગઠન સંબંધિત માહિતી શેર કરો, અન્ય મેસેજ મોકલવા નહીં.
✅ એજન્ડા અનુસાર ચર્ચા: દરેક વિષય માટે નિયત સમય ફાળવવામાં આવશે, વિષયને બદલવા પ્રયાસ ન કરો.
✅ જવાબદારીઓ વહેંચવી: નવો સભ્ય પ્રેરવા, રજીસ્ટ્રેશન કરાવવું, ગ્રુપ સંચાલન અને આયોજન માટે તત્પર રહો.
✅ પ્રગતિ સમીક્ષા: અગાઉના નિર્ણયો પર સમીક્ષા અને નવી યોજનાઓ માટે ચર્ચા.
✅ મિલન-સંપર્ક: દિનચર્યામાં મીટિંગ સંબંધી ફોન/સંદેશા મોકલવા.
✅ ગ્રુપ મેનેજમેન્ટ: જિલ્લા અને તાલુકા,ગ્રામય વિસ્તાર પ્રમાણે ગ્રુપ નું સંચાલન.
✅ બજેટ અને સંસાધનો: રોકડ સ્વીકારશો નહિ, સામગ્રી/સહાય માટે દાતાઓ સાથે સંકલન યાદી રાખવી .
✅ પ્રતિસાદ: મીટિંગ બાદ સભ્યો પાસેથી પ્રતિસાદ લેવા.
✅ આગામી આયોજન: ભવિષ્યની બેઠક અને કાર્યક્રમો માટે સૂચનો લેવા.
✅ આભાર વ્યક્ત: તમામ સભ્યો અને યજમાનનો આભાર માનવો.
🚩 "રાષ્ટ્રીય આર્ય નિર્માણ સભા" ના દરેક સભ્ય માટે આ સંહિતા ફરજિયાત છે. મીટિંગમાં શિસ્ત અને અસરકારક સંચાલન માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે! 🚩
નર્મદા જિલ્લો
નવસારી જિલ્લો
પંચમહાલ જિલ્લો
પાટણ જિલ્લો
પોરબંદર જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બોટાદ જિલ્લો
ભરૂચ જિલ્લો
ભાવનગર જિલ્લો
મહિસાગર જિલ્લો
મહેસાણા જિલ્લો
મોરબી જિલ્લો
રાજકોટ જિલ્લો
વડોદરા જિલ્લો
વલસાડ જિલ્લો
વાવ-થરાદ જિલ્લો
સાબરકાંઠા જિલ્લો
સુરત જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો